skip to main | skip to sidebar

શબ્દોનો રણકાર

Saturday, August 30, 2008

હશે..

કોઈ મારી આંખમાં તરતું હશે
કોઈ મારા શબ્દમાં રમતું હશે
હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
કોઈ નક્કી જાગરણ કરતું હશે.

- ગોવિંદ ગઢવી
Posted by jay at 7:48 AM
Labels: ગોવિંદ ગઢવી

1 comment:

Anonymous said...

very nice....
short and sweet........

December 16, 2012 at 3:33 AM

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Blog Archive

  • ▼  2008 (80)
    • ►  September (4)
    • ▼  August (14)
      • હશે..
      • પડછાયો હતો...
      • સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે!...
      • હું ક્યાં કહું છું...
      • ગઝલ
      • બદલાવ દોસ્ત...
      • ઝાકળબિંદુ...
      • હોય છે...
      • आजकल नेपथ्य में संभावना है ।
      • અહીં કોણ કોના માટે સાચે મરી પડે છે?
      • આ વિચારો ક્યાં કદી પકડાય છે
      • લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.
      • આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?
      • ગઝલ
    • ►  July (26)
    • ►  June (36)

About Me

jay
View my complete profile
 
free counter